વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી.
સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ માટેનું કોઈ મૅનેજમૅન્ટ ન કર્યું હોય તો એ પરિશ્રમ એળે જાય અને છેવટે એ પરિશ્રમ પારસમણિ બનતાં બનતાં રહી જાય છે. કોઈ પણ કાર્યને સરળ અને સહજ બનાવવાની તાકાત મૅનેજમૅન્ટમાં હોય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જાય છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરી શકે છે.
જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મૅનેજમૅન્ટ અને બિઝનેસને કઈ રીતે ‘લાઇવ’ રાખવાં એ ફાઇન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઇન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે.
Weight | 0.17 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789381315408
Month & Year: September 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.17 kg
Additional Details
ISBN: 9789381315408
Month & Year: September 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.17 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Management Funda”
You must be logged in to post a review.