સસ્પેન્સ અને રોમાન્સનો રોમાંચક અનુભવ!
કેથરિન ડગ્લાસ નામની એક નિર્દોષ અમેરિકન યુવતી કોઈકના વિશ્વાસઘાત અને વેરની શતરંજનું પ્યાદું બની જાય છે ત્યારે એના જીવનમાં, નહીં ધારેલા અને નહીં જોયેલા એવા ભયાનક ઝંઝાવાતોનો પ્રવેશ થાય છે. સંજોગોના આ ચક્રવ્યૂહમાંથી પોતાની જાતને બચાવવા માટે કેથરિન કેવાં કેવાં સાહસો અને રોમાંચક પરાક્રમો કરે છે તેનું દિલધડક વર્ણન તમારાં રૂવાંડાં ખડાં કરી દેશે!
સસ્પેન્સ અને રોમાન્સનો સનસનાટીભર્યો સમન્વય કરી સિડની શેલ્ડન, પોતાના વાચકોને એક નવી જ દુનિયાનો અનુભવ કરાવવા માટે પ્રખ્યાત છે. તેની બધી જ નવલકથાઓમાં સૌથી ચોંકાવનારી રહસ્યમય નવલકથા તમારા હાથમાં છે, જે વાંચ્યા પછી તમને એનું વ્યસન થઈ પડશે કે આ જ લેખકની અન્ય નવલકથા વાંચ્યા વિના તમને ચેન નહીં પડે!
Additional Details
ISBN: 9789351220862
Month & Year: September 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 336
Weight: 0.36 kg
Sidney Sheldon
2 Books- Explore Collection
રોમાંચક અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરેલી પોતાની નવલકથાઓ માટે આજની તારીખે જગપ્રસિદ્ધ લેખક સિડની શેલ્ડનની અનન્ય કૃતિઓ છે : આર યૂ અફ્રેઇડ ઑફ ધ ડાર્ક?,… Read More
Additional Details
ISBN: 9789351220862
Month & Year: September 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 336
Weight: 0.36 kg
Other Book by Sidney Sheldon
Other Books in Crime Stories
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page