તમારી જિંદગીમાં જો તમે ખરેખર પૉઝિટિવ ચેઇન્જ લાવવા માંગતા હો, તો આ પુસ્તક તમે આજે જ વાંચો.
શક્ય છે કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યાર સુધી તમે ઘણા પ્રયત્નો કર્યા જ હશે, પણ દર વખતે કોઈ ને કોઈ કારણોસર તમારા પ્રયત્નોનું પરિણામ તમે ઇચ્છ્યુ હશે તેવું તો નહીં જ આવ્યું હોય! સમય જતાં તમારો એ પ્રયત્ન છેવટે તો તમારી જાત સાથેની સૂક્ષ્મ છેતરામણી જ સાબિત થયો હશે!
પણ Don’t Worry!
હવે લાખો વાચકોની જેમ તમે પણ તમારી આવી પરિસ્થિતિનો અંત લાવી શકશો.
તમારા જીવનના બધા જ પ્રશ્નો, મુશ્કેલીઓ અને સંકટોને હટાવી, તમને સુખી કરે એવા, દુનિયાના સૌથી મહાન રહસ્યો આ પુસ્તકમાં સમાવ્યાં છે. તમારી લાઇફમાં પૉઝિટિવ ચેઇન્જ લાવવા માટે આ રહસ્યોનો તમે જેમ જેમ અમલ કરતા જશો તેમ તેમ તમે અનુભવશો કે તમે બીજાથી અલગ છો, અનોખા છો અને ઇચ્છો તે મેળવી શકો તેવા સક્ષમ છો!
Weight | 0.13 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351226727
Month & Year: September 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789351226727
Month & Year: September 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.13 kg
Be the first to review “The Gretest Secret”
You must be logged in to post a review.