Sukhi Family Na Funda

Select format

In stock

Qty

મોટાભાગના ફૅમિલીમાં નાના-મોટા અહમને કારણે પેદા થતી થોડી ગેરસમજ અને થોડી અણસમજને કારણે વાતાવરણ એકદમ તણાવયુક્ત રહે છે. આની અસરો પરિવારના દરેક સભ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સંયમ અને સહનશક્તિના અભાવે સંબંધો તૂટવા માંડે છે. ખંડિત સંબંધોને લીધે ઘર અખંડ નથી રહી શકતું.
વ્યક્તિ એટલું સમજી જાય કે એ પોતાના પરિવારની બહાર જે કંઈ શોધે છે એ તો એના ખુદના ઘરમાં જ મળી શકે એમ છે, તો એનું ફૅમિલી સ્વયમ્ સુખનો પર્યાય બની જાય! તમે જો એટલું જ સમજો કે તમારો ફૅમિલી મૅમ્બર જ તમારો આજીવન મિત્ર છે તો બહારના મિત્રથી ક્યારેય છેતરાઈ જવાનો ભય નથી રહેતો! તમારા ફૅમિલીમાં જ નાની-મોટી દરેક વ્યક્તિ સાથેનો સંબંધ જેટલો મજબૂત, તમારી લાઇફ એટલી જ સ્વસ્થ, પ્રસન્ન અને આનંદી!
નાના-મોટા પ્રશ્નો, મૂંઝવણો અને ચિંતાઓથી પરિવારને દૂર રાખીને સુખી ફૅમિલીની સરળ ફૉર્મ્યુલા આ પુસ્તકના દરેક ફન્ડામાંથી તમને મળશે.

SKU: 9789351227878 Category: Tags: , , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sukhi Family Na Funda”

Additional Details

ISBN: 9789351227878

Month & Year: August 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg

એન. રઘુરામન એક એવું નામ છે, જેમણે પોતાના ઝીણવટભર્યા અવલોકન અને સૂક્ષ્મ વિવેક દ્વારા કોર્પોરેટ તેમજ નોન-કોર્પોરેટ ક્ષેત્રે ‘દીવાદાંડી’નું કાર્ય કર્યું છે. થોડામાં ઘણું કહેવાની… Read More

Additional Details

ISBN: 9789351227878

Month & Year: August 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg