Success Mantra

Category Management
Select format

In stock

Qty

સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે.
Management મંત્ર
Leadership મંત્ર
Success મંત્ર
મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે.
આ પુસ્તકો મૅનેજમૅન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકોથી જુદાં પડે છે. અહીં ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાતની વર્ષોની મહેનત અને અનુભવોનો અર્ક સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવવી એ આર્ટ હોય તો મૅનેજમૅન્ટ, લીડરશીપ અને સક્સેસનું Sure-Shot આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું-ઝીણું અનુભવી નકશીકામ તમને આ પુસ્તકોનાં પાને-પાને જોવા મળશે.

SKU: 9789351226246 Category: Tags: , , , , , ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Success Mantra”

Additional Details

ISBN: 9789351226246

Month & Year: May 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg

‘BU’ના હુલામણા નામે ઓળખાતું વ્યક્તિત્વ એટલે ભાવેશ ઉપાધ્યાય. નાની ઉંમરથી જ સાહસિકવૃત્તિ અને કલગીમાં પીંછા ઉમેરવાની આદતે સફળતાનાં અનેક શિખરો સર કરાવ્યાં છતાં પોતાની ‘કોમન… Read More

Additional Details

ISBN: 9789351226246

Month & Year: May 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg