પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કહે છેઃ સાચા હાસ્યનો રણકો ક્યારેય બોદો નથી હોતો, કારણ કે એમાં નહીં દેખાતા આંસુની ભીનાશ હોય છે.
માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન, જાણે-અજાણે પ્રવેશી ગયાં છે. માણસ બે ઘડી હળવો થઈને જીવી પણ નથી શકતો. ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે આટલો દોડે છે કે દોડવા માટે જીવે છે? એવા આજના સમયમાં આ પુસ્તક તમને જીવનમાં હાશ અને હળવાશનો સ્વર્ગીય અનુભવ કરાવશે!
સદીના શ્રેષ્ઠ એવા હાસ્ય કલાકારની કલમનો જાદુ એવો છે કે તમને એમ જ લાગશે કે એ તમારી સામે બેસીને જ તમને ખડખડાટ હસાવી રહ્યાં છે. મિત્રો, હાસ્યને હળવાશથી ન લો… ગંભીરતાથી લઈને જીવનની સમસ્યાઓને હસી નાંખો…
Weight | 0.16 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351223443
Month & Year: August 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 176
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789351223443
Month & Year: August 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 176
Weight: 0.16 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Smile Nu Tsunami”
You must be logged in to post a review.