Samantar

Category Novel
Select format

In stock

Qty

સ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ.

મૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા …આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે.

ગાંધીજી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ કરાયેલી આ કૃતિ દેશનો અને વ્યક્તિઓનો ઈતિહાસ ચર્ચે છે.

SKU: 9789385128479 Category: Tag:
Year

Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Samantar”

Additional Details

ISBN: 9789385128479

Month & Year: 2020

Publisher: Balvinod Prakashan

Language: Gujarati

Page: 176

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર… Read More

Additional Details

ISBN: 9789385128479

Month & Year: 2020

Publisher: Balvinod Prakashan

Language: Gujarati

Page: 176