પર્સેપશન ‘ 26 ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે . સામાજિક તાણાવાણા, માનવીય આંતરસંબંધો અને કલ્પનો ને આધારે રચાયેલી આ વાર્તાઓ જીવાતા જીવનનું અને આધુનિક સમયનું પ્રતિબિંબ છે.
મોતના કૂવામાં કામ કરતો માણસ, એક સાઈકિયાટ્રીસ્ટ, એક પરીક્ષામાં સુપરવિઝન કરતી સ્ત્રી, એક સાવકી મા …આવા અવનવા પાત્રો લઈને લખાયેલી આ વાર્તાઓ રસપ્રદ છે.
Be the first to review “Perception”
You must be logged in to post a review.