New Life New Vision (Gujarati)

Select format

In stock

Qty

‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’  યસ, હું કૅન્સર વિજેતા
2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade,  with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો આવ્યો ત્યારે રિયલી ગૉડ ઇઝ ગ્રેટ સાથે ‘માય ફૅમિલી ઇઝ માય સ્પીરીટ, માય ફૅમિલી ઇઝ માય સ્ટ્રેન્થ’નો તે વખતે મને સાક્ષાત્કાર થયો.
5 મી જાન્યુઆરી-2021ના એક મેડિકલ રિપોર્ટે મારી જિંદગી ધરમૂળથી બદલી નાંખી. એક મહારોગ સામેની લડત, શારીરિક વેદના, માનસિક ત્રસ્તતાનો સામનો કરવાનો પડકાર મારી સમક્ષ આવીને ઊભો હતો. લૉસ્ટ ઑફ આઇડેન્ટિટીની વેદનામાંથી પુનઃ આત્મગૌરવ અને સેલ્ફ આઇડેન્ટિટી પામવાની જબરી મથામણ મેં કરી હતી. મારા એ આકરા અનુભવોને શબ્દસ્થ કરીને આ રાજરોગનો સામનો આત્મબળ વડે કઈ રીતે થઈ શકે એ જણાવવાનો અભિગમ આ પુસ્તિકામાં છે.
દશે દિશાઓ ઘૂમી જાણું છું,
ઊંચા આકાશને આંબી જાણું છું.
આ દરિયો શું ડુબાડે મને,
અગાધ દરિયાને તરી જાણું છું.
– ડૉ. કલ્પના દવે

SKU: 9789395550024 Categories: , , , Tags: , , , , , , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “New Life New Vision (Gujarati)”

Additional Details

ISBN: 9789395550024

Month & Year: April 2023

Publisher: BOLD

Language: Gujarati

Page: 60

Weight: 0.11 kg

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીસંવેદનાના લેખિકા ડૉ. કલ્પના દવેએ ‘મન હોય તો’ ‘મૃગજળ’, ‘પાનખરે બાળી વસંત’, ‘સંઘર્ષ’ ‘મારું આકાશ ક્યાં’ ‘માય વેલેન્ટાઇન ગર્લ’ અને ‘આપણું સિયાચીન’ જેવાં… Read More

Additional Details

ISBN: 9789395550024

Month & Year: April 2023

Publisher: BOLD

Language: Gujarati

Page: 60

Weight: 0.11 kg