કોઈની એકાદ નાની સલાહ, વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં કેવડી મોટી ક્રાંતિ સર્જી દે છે એની કથાઓ તો તમે વાંચી કે સાંભળી હશે, પણ આ પુસ્તકમાં એવા અનેક મહારથીઓના જીવંત ઉદાહરણો છે – જેઓ કોઈકની ને કોઈકની સલાહ સ્વીકારીને પોતાના વ્યવસાય અને જીવનની રેસમાં બીજા કરતાં આગળ નીકળી ગયા છે!
આ પંચાવન મહારથીઓને શૂન્યમાંથી સર્જન કરતા, તળિયેથી શિખરે પહોંચતા કે ઝીરોમાંથી હીરો બનાવતા એવા કયા Master સ્ટ્રોક છે એનું રહસ્ય તમને આ પુસ્તકમાં સમાવાયેલા ચમત્કાર જેવા લાગતા સત્ય અનુભવોમાંથી જાણવા મળશે.
જીવનની કે વ્યવસાયની કોઈપણ નિરાશામાંથી બહાર લાવી તમને આશાની નવી દિશામાં લઈ જનાર આ પુસ્તક તમારા જીવનનું એક ઉત્તમ અને યાદગાર નજરાણું બની જશે.
જેમણે જીવનમાં કંઈક કરવું છે અને પોતાની એક વિશિષ્ટ ઓળખ બનાવવી છે એમણે તો આ Master સ્ટ્રોક પુસ્તક વાંચવું જ જોઈએ.
Weight | 0.11 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351222040
Month & Year: May 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789351222040
Month & Year: May 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.11 kg
Be the first to review “Master Stroke”
You must be logged in to post a review.