મનોયાત્રા
સર્વેશ વોરા
“Floating on the Ocean of dreams, swimming through the tide of thoughts, The splashes of imagination wake me up, and waves of fantasy rise me through, the stillness is what I miss.” – Sunil N. Desai
* * *
“સ્વપ્નોનાં મોજાં પર સવાર થઈને, વિચારોની આવનજાવનની ભરતીઓટ પર ઝૂમી રહ્યો છું. કલ્પનાના તરંગોના જળશીકર મને વારંવાર રણઝણાવી દે છે, પણ હું સભાન છું! પેલી અદ્ભુત `સ્થિરતા’ને ઝંખી રહ્યો છું.” – સુરીલ નિશીથ દેસાઈ
Be the first to review “Manoyatra”
You must be logged in to post a review.