Jivan Ni Munzvan

Category Novel
Select format

In stock

Qty

માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે. એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ અનુભવે છે એ વત્તા-ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી જ હોય છે. ઈન્ટરનેટ પર સર્ચ કરતા ખ્યાલ આવશે કે હજારો લોકો આવી ગૂંચવણભરી, જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય કરતું આ પુસ્તક જરૂર ગૂંચવાડો ઊભો કરશે, અને હું ઈચ્છું છું કે એવું જ બને ! આપણું મન શું-શું કરી શકે એનો આછેરો ખ્યાલ અહીં આપ્યો છે. આશા છે કે વાચકોને ગમશે.
– ડૉ. આઈ. કે. વીજળીવાળા, M.D.Pediatrics (બાળરોગ નિષ્ણાત)

SKU: 9789354077982 Category: Tags: , ,
Weight0.23 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jivan Ni Munzvan”

Additional Details

ISBN: 9789354077982

Month & Year: December 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.23 kg

‘મોતીચારો’ અને ‘સાયલન્સ પ્લીઝ’ શ્રેણી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય લેખક છે. વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર વીજળીવાળા ભાવનગરમાં… Read More

Additional Details

ISBN: 9789354077982

Month & Year: December 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.23 kg