Jago Re Jago Masti Thi Jago

Category Philosophy
Select format

In stock

Qty

પ્રભુને પામવા છે? તો મરતાં શીખો. શું તમે એ નથી જોતાં કે એક બીજ મરે છે ત્યારે જ વૃક્ષ બને છે?

એક ફકીરને કોઈ મળવા ગયું, તો ફકીર તો ગીત ગાવામાં તલ્લીન હતા. તેમની આંખો જાણે, આ જગતને જોતી ન હતી ને લાગતું હતું કે તે સદેહે કોઈ બીજા જ સ્થાને ઉપસ્થિત હતા. જાણે તેઓ ક્યાંક જુદા જ રૂપમાં મગ્ન હતા. થોડી વારે ગીત પૂરું થયું ને તેમની ચેતના પાછી ફરી હોય એમ લાગવાથી આગંતુકે પૂછ્યું : ‘મોક્ષ કેવી રીતે મેળવી શકાય?’ ફકીરે સુમધુર વાણીમાં જવાબ આપ્યો : માત્ર મરણ દ્વારા જ મોક્ષ મેળવી શકાય.

ગઈ કાલે કોઈ જિજ્ઞાસુએ મને આ જ પ્રશ્ન પૂછેલો કે શું મરણ દ્વારા જ મોક્ષ શક્ય બને છે? મેં તેને સમજાવતા કહ્યું : હા, જીવન જીવતાં જીવતાં જ મરણ દ્વારા જે બીજા બધા પ્રત્યે મરતા જાય છે ને માત્ર પ્રભુ પ્રત્યે જ જાગૃત ને જીવતા હોય છે તેમને મોક્ષ સહજ મળે છે.

જીવનમાં મરવાનું શીખી લેવા જેવી મોટી કોઈ કલા બીજી કોઈ નથી. એ કલાને હું યોગ કહું છું. આવી રીતે જીવીને માણસ જીવનમાં જે સારતત્ત્વ છે તેને જાણી લે છે.
-ઓશો

SKU: 9789389858365 Category:
Weight0.29 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jago Re Jago Masti Thi Jago”

Additional Details

ISBN: 9789389858365

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 306

Weight: 0.29 kg

મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં જૈન પરિવારમાં ઓશો રજનીશનો જન્મ થયો હતો. પિતા, બાળપણથી જ, પોતે વિદ્રોહી વિચારધારા ધરાવતા હોવાથી સ્થાપિત હિતોનો અને અંધશ્રદ્ધાયુક્ત માનસ ધરાવતા ધર્મપંડિતો… Read More

Additional Details

ISBN: 9789389858365

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 306

Weight: 0.29 kg