Hasta Raho, Hasavta Raho

Select format

In stock

Qty

હસતા તો રહો જ, હસાવતા પણ રહો!
હસવું, હસી પડવું અને હસી નાખવું – હાસ્યની આ ત્રિવિધ લીલાઓમાં કૉમન વાત એક જ છે – હસવું!
હસવું, જેટલું સહેલું છે, કોઈને ‘હસાવવું’ એટલું જ, ક્યારેક તો એના કરતાંય અધિક દુષ્કર છે, પણ ‘કોઈને હસાવવાની વાત દુષ્કર છે’ એ માન્યતાને ખોટી પાડે છે તમારા હાથમાં રહેલું આ પુસ્તક ઃ હસતા રહો, હસાવતા રહો!
હસવું એ એકમાત્ર માણસનો જ જીવનસિદ્ધ અધિકાર છે, માત્ર અધિકાર જ નહીં, ધર્મ પણ છે.
આજના તનાવપૂર્ણ સમયમાં બે ઘડી મોકળામને તમે હસતા રહો, તો મોટાભાગની તકલીફો અને મૂંઝવણો, તમારી નજીક આવવાની હિંમત તો નહીં કરે, તમારી આસપાસ ફરકશે પણ નહીં.
મોક્ષનું ભાથું બાંધતાં પહેલાં ‘હળવાશનું ભાથું’ કેવી રીતે બાંધવું, એ તમને આ હાસ્યકથાઓ શીખવશે!
તો ચાલો, એકબીજાંને આ પુસ્તકની ભેટ આપીને સૌને ‘હસાવવા’નું પુણ્ય કમાઈ લઈએ!

SKU: 9788119132553 Categories: , , , , Tags: , , , , , ,
Weight0.17 kg
Dimensions0.8 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hasta Raho, Hasavta Raho”

Additional Details

ISBN: 9788119132553

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.17 kg

Additional Details

ISBN: 9788119132553

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.17 kg