મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ – આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે. ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઇલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફોનાં ઇન્ટરવ્યૂઝ લીધાં છે. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું? કેવી રીતે Focused રહીને ધીરજ અને Planningથી કામ કરવું? વિરોધીઓને કેવી રીતે હંફાવવા? `કશુંક કરી છૂટવાની’ તીવ્ર તમન્ના હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં? આવનારી પેઢીઓ માટે પૃથ્વીની મૂલ્યવાન કુદરતી સંપત્તિને સાચવી રાખવાની વાત હોય કે મંગળ ગ્રહ ઉપર કૉલોની બનાવવાનો વિચાર હોય – માનવજીવનના કલ્યાણ માટે ઇલોન મસ્કને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.
Elon Musk : Exclusive Biography
Category Amazon Top 10, Best Seller, Biography, successmakers
Select format
In stock
Weight | 0.35 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228585
Month & Year: June 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 344
Weight: 0.35 kg
Additional Details
ISBN: 9789351228585
Month & Year: June 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 344
Weight: 0.35 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Elon Musk : Exclusive Biography”
You must be logged in to post a review.