દેવતાત્મા હિમાલય – ભોળાભાઈ પટેલ
કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા’ કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે.
ભોળાભાઈ પટેલ પણ આવા એક યાત્રિકની શ્રદ્ધાસમન્વિત સૌંદર્યદૃષ્ટિથી આ બધાં તીર્થસ્થાનોનાં દર્શન કરે છે અને પોતાની જીવંત વર્ણનશૈલીથી એમના વાચકોને કરાવે છે. આ ઉપરાંત ભારતનાં અન્ય દર્શનીય સ્થળોનું આલેખન આ ગ્રંથને રસસમૃદ્ધ કરે છે.
Be the first to review “Devtatma Himalay”
You must be logged in to post a review.