માત્ર 24 વર્ષે લાન્સ આર્મસ્ટ્રોન્ગ રમતની દુનિયાનો લેજન્ડ બની ચૂક્યો હતો! દંતકથા જેવા આ યોદ્ધાને કૅન્સર જાહેેર થયું ત્યારે રમતની દુનિયાનો શ્વાસ થંભી ગયેલો. ડૉક્ટરોએ જ્યારે એવું નિદાન કર્યું કે જીવવાના માત્ર 40 ટકા ચાન્સ છે, બસ ત્યારે જ આ મહારથીએ મોતને પરાસ્ત કરવાનો અને જિંદગીને જીતાડવાનો પડકાર ઝીલી લીધો.
હૉસ્પિટલમાં સોળ મહિના સુધી મોત સામે ઝઝૂમ્યા પછી જ્યારે એ તંદુરસ્ત થઈ બહાર આવ્યો કે તરત જ, દુનિયાની કપરામાં કપરી ગણાતી `ટુર દ ફ્રાન્સ’ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યો.
Weight | 0.23 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789382503361
Month & Year: March 2013
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 184
Weight: 0.23 kg
Additional Details
ISBN: 9789382503361
Month & Year: March 2013
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 184
Weight: 0.23 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Cancer Same Race”
You must be logged in to post a review.