આજના હરિફાઈભર્યા માહોલમાં બ્લડપ્રેશર એક એવી બીમારી બની ગઈ છે કે જેનું નામ તો બધા જ જાણે છે પરંતુ બ્લડપ્રેશન થવાનું કારણ, ચિહ્નો અને સારવાર અંગે કોઈની પાસે પૂરતી અને અધિકૃત માહિતી નથી. સમયના અભાવને કારણે ડૉક્ટરો પણ બ્લડપ્રેશર અંગેની સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી દર્દીઓની આપી શકતાં નથી.
ડૉ. બિમલ છાજેર, M.D. એવા અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ છે જેમણે હૃદયરોગ, B.P., સ્ટ્રેસ જેવી જીવલેણ બીમારીઓ સામે નવો અને ક્રાંતિકારી કાર્યક્રમ ઘડ્યો છે. તેમણે 10,000 ઉપરાંત હૃદયરોગીઓને બાયપાસ સર્જરી કે એન્જ્યિોપ્લાસ્ટી કર્યા વગર સાજા થવામાં મદદ કરી છે.
આ પુસ્તકમાં તેમણે બ્લડપ્રેશર સાથે જોડાયેલી 201 ટિપ્સ ઉપરાંત સારવાર અને કાળજીની સાથે ખોરાક અને સ્ટ્રેસ મૅનેજમૅન્ટ અંગેની સંપૂર્ણ તથા અધિકૃત માહિતી સમાવી છે.
આ પુસ્તક માત્ર બ્લડપ્રેશરના દર્દીઓ માટે જ નથી, ‘બ્લડપ્રેશર’ નામના જીવલેણ રાક્ષસથી બચવા માંગતી દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું.
આ પુસ્તક તમારા પરિવાર માટે ‘બ્લડપ્રેશર ગીતા’ બની રહેશે એની ગેરંટી છે.
Weight | 0.13 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351223740
Month & Year: November 2015
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789351223740
Month & Year: November 2015
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.13 kg
Be the first to review “BP Mate Ni 201 Tips”
You must be logged in to post a review.