અનુભવment
જીવન એ સદીઓથી આપણા માટે Complex અને કોયાડાભર્યો પ્રશ્ન રહ્યો છે, તો તને સાચી રીતે ઓળખીને સમજવા માટેની મથામણ પણ સતત ચાલ્યા જ કરે છે.
ભારતના એક રજવાડા ‘મહેરગઢ’ના રાજવી પ્રતાપસિંહ જાડેજા અવસાન પામે છે અને પોતાની પાછળ એક રહસ્યમય વસિયતનામું છોડી જાય છે. આર્થિક કટોકટી અનુભવતો જાડેજા પરિવાર વસિયતનામામાં લખેલી વિચિત્ર શરત વિષે જાણીને ચોંકી જાય છે. શું હતી. એ શરત? શું એ શરત પૂરી કરવી શક્ય છે? શરત પૂરી કરવાના પ્રયત્ન દરમિયાન કથાના નાયકને કેવા કેવા અનુભવો થાય છે? અને એ અનુભવો દ્વારા જીવન વિષે એ શું શીખી શકે છે?
સાચું જીવન શું છે? તેને કેવી રીતે સમજી શકાય? તેને ઓળખીને જીવનના બધા જ પ્રશ્નોની સામે જીવવાનું સામર્થ્ય કઈ રીતે કેળવી શકાય?
આવા અનેક વિચારો તમારા મનમાં પણ સતત ચાલતા જ હશો. સાચા જીવનની અદભૂત સમજણ અને પ્રશ્નોના સહજ ઉકેલ માટે આ પુસ્તક તમારે વાંચવું જોઈએ. જિંદગીને સાચી રીતે ઓળખીને સમજવાની આ અનોખી કથા તમને ગમશે જ!
Be the first to review “Anubhavment”
You must be logged in to post a review.