Ageless Body Timeless Mind

Select format

In stock

Qty

Ageless બૉડી Timeless માઇન્ડ

શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા.

ડાૅ. દીપક ચોપરાના આ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમનાં તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી જ રીતે વિચારતા કરી દીધા છે. આ એક અનોખું પુસ્તક છે, જેમાં જિંદગીની દરેક ક્ષણને `લાઈવ’ અને `એવરગ્રીન’ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં લેખકે બહુ જ સરળતાથી સમજાવ્યું છે કે યોગ્ય કાળજી અને ખોરાક દ્વારા તન અને મનને ઉંમરની ખરાબ અસરોથી બચાવી શકાય છે! હવે સંપૂર્ણ સ્વસ્થ રીતે ચિરંજીવ જીવન જીવવું એકદમ શક્ય છે.

તમારાં તન અને મનનાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જીવનને એક નવી જ રીતે જોવાની અને સમજવાની અદ્ભુત દિશા આ પુસ્તરમાંથી તમને મળશે.

જો તમે કાયમ Young રહેવા માંગતા હો, તો આ પુસ્તક આજે જ વાંચો!

SKU: 9789389858006 Categories: ,
Weight0.1 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ageless Body Timeless Mind”

Additional Details

ISBN: 9789389858006

Month & Year: January 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.1 kg

દીપક ચોપરા ભારતીય-અમેરિકન લેખક અને વૈકલ્પિક-દવાના અગ્રિમ સમર્થક છે. નવા યુગની ચળવળમાં અગ્રણી વ્યક્તિ એવા દિપક ચોપરાને તેમના પુસ્તકો અને વિડીયોએ તેમને વૈકલ્પિક દવામાં સૌથી… Read More

Additional Details

ISBN: 9789389858006

Month & Year: January 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.1 kg