Tahevarono Utsav

Select format

In stock

Qty

આપણી સનાતન સંસ્કૃતિમાં તહેવારો, ઉત્સવો, પર્વો અને વ્રતોનો મહિમા ગવાયેલો છે. આદર્શ જીવનશૈલી અને જીવનમૂલ્યો શીખવતાં આ તહેવારો આપણી આજુબાજુના વાતાવરણ, સંસ્કારો અને પરિવારોને ઊર્જા આપતાં રહે છે.

 

વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો, ધર્મકથાઓ, પૌરાણિક કથાઓ, વ્રતકથાઓ, લોકવાર્તાઓ અને જીવનવૃત્તાંતોમાં આપણી સંસ્કૃતિના આવા ઉત્સવોની અનેક વાતો કરવામાં આવી છે, પરંતુ તહેવારો અને ઉત્સવોનું સર્વાંગી દર્શન કરાવતું પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ન હોવાથી આ પુસ્તકનું સર્જન કરવામાં આવ્યું છે.

 

ધર્મના ઉત્તમ સંસ્કારો, સંસ્કૃતિની વિશિષ્ટ સમજણ અને ઉત્તમ ચારિત્ર્યઘડતર માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.

SKU: 9789392613470 Categories: , Tags: , , , ,
Weight0.31 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tahevarono Utsav”

Additional Details

ISBN: 9789392613470

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 364

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.31 kg

ડૉ. કનુભાઈ ગોરધનદાસ જોષી જન્મ તા : 30-05-1946, પ્રાંતિજ, સાબરકાંઠા શિક્ષણ (બી.એસસી; એમ.ઍડ્. (ગૉલ્ડ મેડાલીસ્ટ), પીએચ.ડી.,) શાળાકીય શિક્ષણ શેઠ. પી. ઍન્ડ. આર. હાઈસ્કૂલ પ્રાંતિજ તથા માય… Read More

જન્મ તા : 26-08-1950, અમદાવાદ. શિક્ષણ (એમ.એ., બી.ઍડ્. સંસ્કૃત વેદાન્ત), શાળાકીય શિક્ષણ ગુજરાત લૉ સોસાયટી સ્કૂલ, અમદાવાદ. ઉચ્ચશિક્ષણ : એચ. કે. આર્ટ્સ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. શિક્ષણ… Read More

Additional Details

ISBN: 9789392613470

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 364

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.31 kg