આનંદ મેળવવા માટે કોઈ આયોજન હોતું નથી. એ તો કોઈપણ પળે અને કોઈપણ સ્થળે મળી શકે, પણ શરત એટલી કે એ માટે તમારે તન અને મન બંને સ્વસ્થ હોવાં જોઈએ!
જેનું તન અને મન સ્વસ્થ હોય એ વ્યક્તિએ આનંદ શોધવા નીકળવું પડે નહીં, ખુદ આનંદ એને શોધી કાઢે છે! તમે પણ એવું ઇચ્છતા હોવ કે આનંદ તમને પણ શોધી કાઢે તો અત્યારે તમારા હાથમાં જે પુસ્તક છે એ વાંચો અને આનંદને વેલકમ કરવા માટેનું સાચું સરનામું બની જાઓ! આ પુસ્તકમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટેનાં પોકળ સલાહ-સૂચનો આપવામાં નથી આવ્યાં, તમને Perfect Result મળે તેવાં ઉપાયો બતાવવામાં આવ્યા છે!
તમારા સ્વજન અને પ્રિયજનને સ્વસ્થ અને તંદુરસ્ત જોવા માંગતા હો તો આ પુસ્તક એમને પણ વંચાવો. પૂણ્યનો પ્રસાર કરવો એ ગમે તેવી વ્યક્તિના ગજાની વાત નથી હોતી.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉપચારો તમારાં તન-મનને નીરોગી, સ્વસ્થ અને સદાસુખી રાખે એ માટેની Master Key મેળવી, તમે સૌને ચોક્કસ કહી શકશો : જે Healthy તે જ Happy!
Weight | 0.13 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351225980
Month & Year: March 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789351225980
Month & Year: March 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.13 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Je Healthy Te J Happy”
You must be logged in to post a review.