ઝરણાનું સંગીત…..
– માણસે ધાતુની જેમ ઘસાઈને ઊજળા થવાનું છે.
– તંગ પરિસ્થિતિમાં જિંદગી ઓર નિખરે છે.
– કથા પૂરી થાય ને બધાં પ્રસાદ લઈ છૂટાં પડે એમ લોકો માટે આપણાં દુઃખ વાર્તા જ છે.
– ગુરુદક્ષિણાના ઓઠાતળે એકલવ્યનો અંગૂઠોઆંચકી લેવાતો હોય તો આપણ પામર મનુષ્યોની શી વિસાત!
– ઈશ્વરની કસોટીમાંથી પાર ઊતર્યા પછી જ આપણે એની કૃપાને પાત્ર ઠરીએ છીએ.
– ન્યાય તોળવામાં આવે છે કે પછી તોડ કરી ફેરવી તોળવામાં આવે છે?
– દુ:ખને સિક્કાની એક બાજુ ગણીએ તો બીજી બાજુ i.e. સુખ આવશે જ.
– વિકટ સમય શેતાન જેવો છે; હવા ન આપો એટલે નાસી જાય બિલ્લીપગે.
– તૂટેલા સંબંધ બંધાતા નથી ફરી; સંધાય છે.
– બાળક રંગપૂરણી હરિફાઈનું ચિત્ર નથી.
– કોઈ કોઈને કાયમી સુખી/દુઃખી કરી શકતું નથી.
– દિલથી કરેલાં કામોથી સુખી થવાય છે; દિમાગથી કરેલાં કામોથી સુખી થયાનો આભાસ ઊભો થાય છે.
– સગાંઓ વ્હાલાં તો જ રહે; જો દૂર રહે.
Weight | 0.16 kg |
---|---|
Dimensions | 0.7 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644698
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 140
Dimension: 0.7 × 5.5 × 8.5 in
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9788119644698
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 140
Dimension: 0.7 × 5.5 × 8.5 in
Weight: 0.16 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Zarananu Sangit”
You must be logged in to post a review.