પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના વિવિધ પડાવો દર્શાવતું આ પુસ્તક નવી પેઢીને માનવસભ્યતાનો ભૂતકાળ અને પૂર્વજોના સંઘર્ષને સમજવા માટે ઉપયોગી થશે.
Additional Details
ISBN: 9789361979880
Month & Year: May 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.18 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Samaychakra”
You must be logged in to post a review.