અટલબિહારી વાજપેયીના ઉપોદ્ઘાત સાથે
અડવાણીજી છેલ્લાં 50 ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યાં છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતૂટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સ્વીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે `મારો દેશ, મારું જીવન’ પુસ્તક ખૂબ મોટી સંખ્યામાં અને ભરપૂર રસ સાથે વિવિધ વ્યક્તિઓ દ્વારા વાંચવામાં આવશે. આ પુસ્તકમાં એક સંવેદનશીલ વ્યક્તિત્વ અને વિશિષ્ટ નાયકની અદ્વિતીય જીવનયાત્રા છે.- શ્રી અટલબિહારી વાજપેયી,
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી
Be the first to review “Maro Desh Maru Jivan”
You must be logged in to post a review.