‘હ’ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે,
ઈશ્વરનો અર્થ એ પછી બદમાશ હોય છે!
ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા–
ક્યારેક તો સતત સમજનો ત્રાસ હોય છે!
વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને,
મારામાં ફરતું કોણ એ બિન્દાસ હોય છે?
પ્રસરી ચૂકી છે લોહીમાં તારી પ્રવંચના,
વ્યાપેલ એ પછી બધે આભાસ હોય છે!
તારા શહેરનાં રહસ્યો ખોલવા વિશે–
કહેવાય છે : ‘હરીશ’ ધોબી ખાસ હોય છે!
Weight | 0.08 kg |
---|---|
Dimensions | 0.3 × 5.5 × 8.5 in |
Binding | Center Pin |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119132140
Month & Year: April 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 54
Dimension: 0.3 × 5.5 × 8.5 in
Weight: 0.08 kg
Additional Details
ISBN: 9788119132140
Month & Year: April 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 54
Dimension: 0.3 × 5.5 × 8.5 in
Weight: 0.08 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Lagbhag”
You must be logged in to post a review.