જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમેન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે.
ચાણક્ય – વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક છે.
આ પુસ્તકમાં રજૂ થયેલા મૅનેજમૅન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. આ નાના નાના સિદ્ધાંતોનો અમલ કરતી વ્યક્તિ સફળ થશે જ તેની ગૅરંટી છે. એટલે જ 2300 વર્ષ પહેલાં ચાણક્યએ રચેલા મૅનેજમૅન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતા આ પુસ્તકનું નામ છે ચાણક્યમૅન્ટ.
Weight | 0.16 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351225737
Month & Year: January 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 587
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789351225737
Month & Year: January 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 587
Weight: 0.16 kg
Be the first to review “Chanakyament”
You must be logged in to post a review.