English શીખો, દુનિયા જીતો
આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે રોજિંદા વ્યવહારમાં અંગ્રેજીમાં વાતચીત કેવી રીતે અસરકારક અને સહજતાપૂર્વક થઈ શકે, રોજબરોજનાં જીવનમાં બોલાતાં રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દસમુહો અને વાર્તાલાપોમાં સ્વાભાવિક્તા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણનાં ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે, જેનું તમે વારંવાર પુનરાવર્તન કરી, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. તે કારણે અંગ્રેજીમાં વાતચીતને તમારી કારકિર્દીમાં સફળતાનો મંત્ર માનતા થઈ જશો. તો હવે વિચારો છો શું? આજથી જ શરૂ કરો, તમારા મિત્ર જેવા આ પુસ્તકોથી અંગ્રેજી શીખવાનું…
Be the first to review “Angreji Ma Sadsadat Vatchit”
You must be logged in to post a review.