‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી આ શ્રેણીના બહુરંગી વિષય-વૈવિધ્યને જોડતી એક જ કડી છે : વિસ્મય.
લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા ‘જો અને તો’ની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું (ધૈવત ત્રિવેદી) પણ સાક્ષીભાવે ઊભો છું. ક્યાંય કોઈનો ન્યાય તોળવાની ચેષ્ટા કર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યતાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે.
Vismay-3 : Vaishvik Vyaktioni Vismay Kathao
Category 2024, Articles, Latest, New Arrivals
Select format
In stock
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361972348
Month & Year: October 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Additional Details
ISBN: 9789361972348
Month & Year: October 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Vismay-3 : Vaishvik Vyaktioni Vismay Kathao”
You must be logged in to post a review.