બાળકો માટેની વાર્તાઓ
બાળકોને પુરુષાર્થનો તથા પવિત્ર હૃદયનો મહિમા સમજાવતા આ બાલવાર્તાસંગ્રહમાં કુલ 17 વાર્તાઓ છે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ આપણી જાતને શુદ્ધ કરવી જોઈએ, નહીં તો ‘પારસમણિ’ હોય તો પણ તે કોઈ જાદુ કરી ન શકે. જો આપણે શુદ્ધ હોઈએ અને પુરુષાર્થ કરતા રહીએ તો કોઈ પારસમણિની જરૂર જ ક્યાં છે? અલબત્ત, અહીં ગરીબ સંયમને ધનવાન મિત્ર દિવ્ય પોતાને ત્યાં લઈ જાય અને પારસમણિ દ્વારા લોખંડને સોનું બનાવવાનો પ્રયત્ન કરે તે બાબત નોંધપાત્ર છે. લેખિકાએ મોટા ભાગની વાર્તાઓમાં જીવનમૂલ્યોને વણવાનો પ્રયત્ન કર્યો છે.
આ વાર્તાઓ દરેક બાળકે વાંચવી જોઈએ. જે ઉત્તમ છે તે નવી પેઢીને પણ મળવું જોઈએ. એ આશયથી અહીં પણ પ્રાચીન – જાણીતા કથાનકો લેખિકાએ રજૂ કર્યાં છે. ચમત્કારયુક્ત, સાદી-સરળ ભાષા ધરાવતી આ વાર્તાઓ બાળકોને વાંચવાની ગમે તેવી થઈ છે.
શ્રદ્ધા ત્રિવેદી
(પ્રસ્તાવનામાંથી)
Parasmani No Jadu
Category 2023, Children Literature, February 2023, Latest, New Arrivals
Select format
In stock
Weight | 0.07 kg |
---|---|
Dimensions | 0.5 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 1957
Month & Year: February 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 64
Dimension: 0.5 × 5.5 × 8.5 in
Weight: 0.07 kg
Additional Details
ISBN: 1957
Month & Year: February 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 64
Dimension: 0.5 × 5.5 × 8.5 in
Weight: 0.07 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Parasmani No Jadu”
You must be logged in to post a review.