માનવીના મન
મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો
સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં
સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે
ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને
ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી
શકશે, જીવનમાં આગળ વધી શકશે એવી ખાતરી છે. આપનામાં વિધાયત્મક વિચારો જાગે અને આપ તે દ્વારા ખૂબ આગળ વધો, મનની એ પાર જઈ શકો તેવી શુભેચ્છા. – પુષ્કર ગોકાણી
Be the first to review “Manvi Na Man”
You must be logged in to post a review.