Gurjyef Tatvagyan Ni Rahsyayatra

Category Spiritual
Select format

In stock

Qty

સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય
કહી શકાય એવી ઘટનાઓએ
મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે.
હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના
આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને
કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે
જીવનનો રાહ જ બદલી નાખે છે અને
આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં
રહસ્યવાદે (Mysticism) પ્રવેશ કયો; અને
એ વિષય એક દાર્શનિક શાખા તરીકે
મને ઊંડે સુધી ખેંચી ગયો, પરંતુ કોણ જાણે કેમ
કોઈ એક ઘડીએ આ બધાથી દૂર જઈને
મારાં પોતીકાં સાધનો પર હું આવી પડ્યો.
આ તદન આકસ્મિક હતું. આજે હું જોઈ શકું છું
કે કોઈ પણ કાર્ય વ્યર્થ જતું નથી અને
મારી પ્રત્યેક ભૂલ મને આગળ દોરવામાં મદદરૂપ બની છે.

-ગુર્જયેફ

SKU: 9789390298464 Category: Tags: , , , , ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gurjyef Tatvagyan Ni Rahsyayatra”

Additional Details

ISBN: 9789390298464

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 132

Weight: 0.12 kg

Additional Details

ISBN: 9789390298464

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 132

Weight: 0.12 kg