સ્વાશ્રય અને સ્વાધીનતાની કેળવણી
આપણે એટલે ગામડાં અને ગામડાંના શિક્ષણનો ઉકેલ એટલે રાષ્ટ્રના જીવનનો ઉકેલ. બાલજીવનના પ્રશ્નો ઉકેલવા આપણે મૉન્ટેસરીને પણ ત્યાં લઈ જઈએ. સ્વાશ્રય અને સ્વાધીનતા એ મૉન્ટેસરી પદ્ધતિનો પ્રાણ છે. એ વસ્તુ મૉન્ટેસરી પદ્ધતિ પાસે ન હોત તો આપણને તેનો કશો ખપ જ પડત, પણ ગામડું આજે શ્રમનું જીવન માગે છે. એદી જીવન, પરાવલંબી જીવન, એ જ આજે આપણા જીવનની મહાન બદી છે. ગામડું એટલા માટે લૂંટાય છે કે અજ્ઞાનમાં છે, વહેમના અંધકારમાં છે, બુદ્ધિની જાડાઈમાં છે. અને એથી સૌથી વધારે આજે ગામડું ભયમાં છે. અને ગામડું એટલે આપણે સૌ : આપણે, આપણાં શહેરો, આપણું આખું રાષ્ટ્ર. એ ગામડાં માટે આપણને મૉન્ટેસરી પદ્ધતિ ફેંકી દેવા જેવી લાગત – જો તે નિર્ભયતાની કેળવણી આપનાર ન હોત, સ્વાશ્રયી બનાવનાર ન હોત, નિર્મળ જ્ઞાનદાતા ન હોત અને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ન હોત.
– ગિજુભાઈ
Weight | 0.19 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789394502215
Month & Year: April 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 212
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.19 kg
Additional Details
ISBN: 9789394502215
Month & Year: April 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 212
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.19 kg
Be the first to review “Gijubhainun Kelavaniman Pradan”
You must be logged in to post a review.