Chaptima Vartaa

Select format

In stock

Qty

બાળકનું મન એક વિચિત્ર વિશ્વ છે જ્યાં લાગણીઓ, આવેગો તોફાનો અને દુઃખ એ બધી જ સંવેદનાઓ એકસાથે ચાલે છે. આ સ્થિતિમાં એને યોગ્ય માર્ગદર્શન કે પીઠબળ ન મળે તો બાળકનું નાજૂક મન ગૂંચવાઈ જાય છે અને અનેક પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં જો તેને પુસ્તક જેવો મિત્ર મળે, તો એની વિચારશક્તિ ખીલશે, એની કલ્પનાશક્તિ ‘સાત ઘોડાના રથ’માં સવાર થશે અને એ હકારાત્મક વલણ અપનાવતા શીખશે.
પરીક્ષાના પરિણામલક્ષી અભ્યાસક્રમ અને અંગ્રેજીકરણની આંધળી દોડમાં આજે આપણી માતૃભાષા વીસરાઈ રહી છે, ત્યારે બાળકો વાંચનના શોખથી વંચિત ન રહે, પોતાની માતૃભાષાની સુવાસને માણી શકે એ હેતુથી રસપ્રદ અને ટૂંકી બાળવાર્તાઓનો આ સંગ્રહ છે. અહીં મન પર કશા જ બોજ વિના બાળક પોતે વાર્તા વાંચી શકશે અને જ્યાં અટકી જાય, ત્યાં પરિવારનાં સભ્યોને સમજાવવા કહેશે. અનેક દેશોની, વિવિધ સંસ્કૃતિઓની આ લોકકથાઓ બાળકોને અવનવી સફરે લઈ જશે. અત્યંત સરળ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ પરિવારનાં સભ્યો સાથે બાળકને જોડવાનું પણ કામ કરશે. અનેક સામાજિક માધ્યમો અને ઉપકરણો બાળકોની વિચારશક્તિ કુંઠિત કરે છે, એ સમયમાં આ બાળવાર્તાઓ બાળકો માટે આશીર્વાદ પુરવાર થશે.

SKU: 9788119644063 Categories: , , , ,
Weight0.24 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chaptima Vartaa”

Additional Details

ISBN: 9788119644063

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.24 kg

Additional Details

ISBN: 9788119644063

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.24 kg