મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો વગેરે મોબાઇલની આડઅસરનાં સામાન્ય લક્ષણો છે. વિવેકપૂર્વક ઉપયોગ થાય તો મોબાઇલ એક અતિ ઉપયોગી ઉપકરણ છે. બિંબૂ, વટકુ તેમજ અન્ય પ્રાણીઓનાં બાળકો જ્યારે મોબાઇલની માયાજાળમાં ફસાય છે ત્યારે શું થાય છે એનો થોડોક ચિતાર અહીં આપ્યો છે. આશા રાખું છું કે બાળકોને ગમશે. – ડૉ. આઈ. કે. વીજળીવાળા
Bimboo Madaniya Na Parakramo! (Part-8)
Category 2022, Children Literature, Latest, New Arrivals, November 2022
Select format
In stock
Weight | 0.13 kg |
---|---|
Dimensions | 0.4 × 7 × 9 in |
Binding | Center Pin |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789357680882
Month & Year: November 2022
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 64
Dimension: 0.4 × 7 × 9 in
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789357680882
Month & Year: November 2022
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 64
Dimension: 0.4 × 7 × 9 in
Weight: 0.13 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Bimboo Madaniya Na Parakramo! (Part-8)”
You must be logged in to post a review.