Akhenatan (Part-2)

Select format

In stock

Qty

અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો જીવનકાળ અનેક સંઘર્ષોથી ભરેલો રહ્યો. અતિ સ્વરૂપવાન પત્ની નેફરટીટીના સાથથી ઇજિપ્તને નવી દિશા, નવી કળા અને નવો ધર્મ આપનાર એ ફેરો ખરેખર જ લોઢાના ચણા ચાવી ગયો હતો. સદીઓથી ઇજિપ્તમાં સર્વેસર્વા રહેલ દેવ આમુનદેવને ફગાવીને આતેનદેવ એટલે કે સૂર્યદેવતાને એકમાત્ર દેવતા તરીકે સ્થાપનાર એ રાજવીના જીવન અંગેનું પુસ્તક આજે વાચકો સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. ઇતિહાસને બને તેટલા વફાદાર રહીને એમની જીવનકથા આલેખવાનો મારો આ પ્રયત્ન પ્રથમ ભાગની જેમ જ વાચકોને ગમશે એવી આશા રાખું છું.
ડૉ. આઈ. કે. વીજળીવાળા

Weight0.22 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Akhenatan (Part-2)”

Additional Details

ISBN: 9789356072473

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.22 kg

‘મોતીચારો’ અને ‘સાયલન્સ પ્લીઝ’ શ્રેણી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય લેખક છે. વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર વીજળીવાળા ભાવનગરમાં… Read More

Additional Details

ISBN: 9789356072473

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.22 kg