એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. બાળકોને ફેન્ટસી વિશ્વ સાથે જોડતી આ વાર્તા બાળકોને મનોરંજન તો પૂરું પાડશે જ, પણ આશા રાખું છું કે એમના કલ્પનાવિશ્વને વિકસાવવાનું કામ પણ કરશે.
– ડૉ. આઈ. કે. વીજળીવાળા
Weight | 0.11 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789356594869
Month & Year: July 2022
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 88
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789356594869
Month & Year: July 2022
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 88
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.11 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Bholu”
You must be logged in to post a review.