બાળકો (અને મોટા માટે પણ) જાદુ એ કાયમથી જ વિસ્મયપ્રેરક વિષય રહ્યો છે. જાદુ કોને ન ગમે? અને એમાંય જો બિંબૂને જ જાદુ આવડી જાય તો શું થાય? અરે, શું ન થાય? આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આપણે જ જોઈએ કે એ બંને શું જાદુ કરે છે અને આપણે પણ એની મજા લઈએ!
ડૉ. આઈ. કે. વીજળીવાળા
Be the first to review “Bimboo Madaniya Na Parakramo ! (Part-7)”
You must be logged in to post a review.