બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
(ભાગ-૨)
જંગલની સલામતી!
ડૉ. આઈ. કે. વીજળીવાળા
બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ પણ એમનાં જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતા હોય છે. આશા રાખું છું કે બાલદોસ્તોને બિંબૂનાં આ પરાક્રમો પણ જરૂર ગમશે.
Be the first to review “Bimboo Madaniya Na Parakramo ! (Part 2)”
You must be logged in to post a review.