Vasansi Jirnani

Category Fiction
Select format

In stock

Qty

“વાસાંસિ જીર્ણાનિ’ એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે.

પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે …અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે “જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા ”

આ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે.

આ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે…પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે.

સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.

Year

Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vasansi Jirnani”

Additional Details

ISBN: 9789385128356

Month & Year: 2019

Publisher: Balvinod Prakashan

Language: Gujarati

Page: 164

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર… Read More

Additional Details

ISBN: 9789385128356

Month & Year: 2019

Publisher: Balvinod Prakashan

Language: Gujarati

Page: 164