Trikon No Chotho Khuno

Category Humour
Select format

In stock

Qty

સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો!

માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી પણ હવે માને છે અને સ્વીકારે છે. વળી પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ Laughter Therapy દ્વારા મેડિકલ ટ્રીટમૅન્ટ આપવાની શરૂઆત થઈ ગઈ છે – એ જ બતાવે છે કે સારા સ્વાસ્થ્ય માટે હાસ્ય પણ અકસીર ઉપાય છે.

રોજબરોજના તણાવમાંથી મુક્ત થવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ પુસ્તકનો કોઈપણ લેખ વાંચશો કે તરત તમે નાની મોટી ચિંતાઓ કે માનસિક તાણમાંથી મુક્ત થઈ, હાશ અને હળવાશ અનુભવતા થઈ જશો એ નક્કી!

આ પુસ્તક એ માત્ર પુસ્તક જ નહીં, તમારા સ્વાસ્થ્યને ક્ષણેક્ષણ સ્વસ્થ રાખનારો Best Friend પણ સાબિત થશે!

SKU: 9789351227267 Category: Tags: , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Trikon No Chotho Khuno”

Additional Details

ISBN: 9789351227267

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg

હર્ષદ પંડ્યાનો જન્મ અમદાવાદના ખાડિયામાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું છેવાડાનું ગામ પરઢોલ. ગામથી રોજ સવારે અગિયાર કિલોમીટર ચાલતા નરોડા પહોંચવાનું અને સાંજે… Read More

Additional Details

ISBN: 9789351227267

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg