Think Straight

Select format

In stock

Qty

સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા,
વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે.
– કુતુબ આઝાદ

સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે.
જીવનમાં `મસ્ત’ રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત’ રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને કારણે ઊભી થતી જટિલતાની ખલેલને કારણે આપણે સાચું જીવન ભૂલી જઈએ છીએ.
યાદ રાખો – વિચારો સિવાય એવી કોઈ બાબતો નથી, જે તમારા જીવનને અસર કરે છે.
આ International Bestseller પુસ્તક તમને દરેક સંજોગોમાં સમજદારીથી, તર્કબદ્ધ રીતે, સાચી રીતે વિચારવાની ટેવ પાડે છે. વધુ પડતા વિચારોને Control કરીને વિચારોમાં સ્પષ્ટતા દ્વારા તમારાં જીવન, સંબંધો, વ્યવસાય અને કારકિર્દીમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવાની Master Key આ પુસ્તક બતાવે છે.
વિચારોમાં રાતોરાત પરિવર્તન કરવું શક્ય નથી. તમારા માટે જ આ નાનકડું પુસ્તક લખાયું છે. આ પુસ્તક વારંવાર વાંચો અને દરેક વાતોનો અમલ કરવા માટે પૂરતો સમય આપો. તમારું મન એ સંસારનું સૌથી શક્તિશાળી સાધન છે. તમે આ પુસ્તક દ્વારા તમારા મનને Control કરીને તમારા જીવનને જીતી શકો છો.

SKU: 9789392613203 Categories: , Tags: , , , ,
Weight0.11 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Think Straight”

Additional Details

ISBN: 9789392613203

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg

દારિયસ ફોરુએ સાત પુસ્તકો લખ્યાં છે. તેઓ ઉત્પાદનક્ષમતા, નિર્ણયશક્તિ, સારી ટેવોની કેળવણી અને મિલકત કઈ રીતે વધારવી તે વિષે લખે છે. તેમનાં લખાણો TIME, NBC,… Read More

Additional Details

ISBN: 9789392613203

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg