The Art Of War (Gujarati) (Timeless Bestseller)

Select format

In stock

Qty

યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે.

 

પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક માણસની મોટી મૂંઝવણ છે.

 

2,000 વર્ષ પહેલાં, ધ Art ઑફ War પુસ્તકમાં આ વિચાર પહેલીવાર આપવામાં આવ્યો હતો. એ વિચાર એટલો દિલચશ્પ હતો કે પછી તો તેને જીવનના બીજા સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો.

 

આ પુસ્તકમાં, યુદ્ધને શાંતિથી જીતવાના Smart અભિગમ તરીકે જોવામાં આવ્યું છે. આ Timeless Bestsellerમાં રજૂ થયેલી નીતિઓથી તમે શીખી શકશો કે…

 

* યુદ્ધમાં લડાઈ કર્યા વગર કેવી રીતે દુશ્મનને હરાવવો?

* જીત માટે કૂનેહપૂર્વકનું પ્લાનિંગ કેવું હોય?

* યુદ્ધમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

 

આ પુસ્તકમાં ભલે સમજણ માટે મેદાની યુદ્ધની વાત કરી હોય, પણ તમે જેમજેમ આ પુસ્તક વાંચતા જશો, તેમતેમ તમને અનુભવાતું જશે કે આ નીતિઓ તમારા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે.

 

માણસ શારીરિક યુદ્ધોમાંથી નીકળીને સાઇકોલોજીકલ યુદ્ધો કરતો થયો છે અને તેથી જ ધ Art ઑફ War આપણી બુદ્ધિની શક્તિઓનું સેલિબ્રેશન છે.

 

યાદ રાખો – આ નીતિઓની વિરુદ્ધનું આચરણ કરનારને જીવનમાં ક્ષણે ક્ષણે હાર સ્વીકારવી પડશે તેની ગેરંટી છે.

Weight0.25 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Art Of War (Gujarati) (Timeless Bestseller)”

Additional Details

ISBN: 9789390572458

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789390572458

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg