Tamari Unlimited Shaktio Thi Rich Bano

Select format

In stock

Qty

તમારી Unlimited શક્તિઓથી Rich બનો

તમે કદી એવું વિચાર્યું છે કે જિંદગીમાં બે સાંધા ભેગાં કરવા માટે ક્યાં સુધી મથતા જ રહીશું ? તમારી પોતાની ઇચ્છાઓ, પરિવારની અપેક્ષાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ… The list is endless…! એવું પણ મનમાં થતું જ હશે કે ઘણું બધું મેળવવાનું બાકી છે અને મંજિલ હજી ઘણી દૂર દેખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રશ્નોનો એકમાત્ર ઉકેલ Rich બનવાથી જ આવી શકે છે. આ પુસ્તક એવાં જ લોકો માટે લખાયું છે કે જેઓ પોતાની સંપત્તિમાં વધારો કરીને જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ અનુભવવા માંગતા હોય. ઇન્ટરનેશનલ બેસ્ટસેલર ઑથર, ડૉ. જૉસેફ મર્ફીની અહીં દર્શાવેલ અત્યંત જાણીતી પદ્ધતિઓથી લાખો લોકો Rich બનીને પોતાનાં સપનાં સાકાર કરી શક્યાં છે. આ સરળ અને અસરકારક પગલાંઓ તમને Rich બનાવશે, જરૂર છે માત્ર તમારી અંદર રહેલી Unlimited શક્તિઓને ઓળખવાની અને કામે લગાડવાની! યાદ રાખો, Rich બનવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે.

SKU: 9789351228110 Categories: , ,
Weight0.14 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tamari Unlimited Shaktio Thi Rich Bano”

Additional Details

ISBN: 9789351228110

Month & Year: November 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.14 kg

જૉસેફ મર્ફીનો જન્મ આયર્લેન્ડના કાઉન્ટી ઑફ કોર્ક નામના શહેરમાં થયો હતો. તેઓ 20 વર્ષના થયા તે પહેલા જ જીસસમાં માનતા લોકોની કેથોલિક રૂઢિઓ અંગે તેમણે… Read More

Additional Details

ISBN: 9789351228110

Month & Year: November 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.14 kg