Sukh Ni Yatra

Category Inspirational
Select format

In stock

Qty

માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો છે. વાસ્તવમાં જે સુખ છે એ તો કંઈક અલગ જ છે!

અહીં પાયાનો સવાલ એ થાય કે એ સુખ એટલે કેવું સુખ? એ ક્યાં અને કેવી રીતે મળે? એને મેળવવા માટે શું શું કરવું પડે?

મિત્રો, તમારા હાથમાં જે પુસ્તક છે, એમાં આ બધા સવાલોના જવાબો સમાયેલા છે. તમે જે સુખની શોધમાં નીકળ્યા છો એ સુખનું સરનામું તમને આ પુસ્તક પૂરું પાડશે! સુખના શિખર પર પહોંચવા માટે એકવાર આ પુસ્તકની સાક્ષીએ `સુખની યાત્રા’ શરૂ કરો, જુઓ પછી ચમત્કાર! તમારે સુખને નહીં શોધવું પડે, સુખ તમને જ શોધતું શોધતું દોડી આવશે!

SKU: 9789351225690 Category: Tags: , ,
Weight0.19 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sukh Ni Yatra”

Additional Details

ISBN: 9789351225690

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.19 kg

હરેશ ધોળકિયા ભુજ (કચ્છ)ના વતની છે. વાચનના શોખે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ આકર્ષણ જન્માવ્યું. તેના પ્રભાવે શિક્ષક થવાનું નક્કી કર્યું.… Read More

Additional Details

ISBN: 9789351225690

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.19 kg