Statue Of Unity

Select format

In stock

Qty

સરદાર વલ્લભભાઈ પટેલની અસરદાર અને અસરકારક ભૂમિકાને કારણે જ એક અખંડ ભારતનું નિર્માણ થયું. તેમની ભૂમિકાને સલામ કરવા માટે જ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું એમ કહી શકાય. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એક ગુજરાતીની હોય અને એ પણ ગુજરાતમાં જ હોય ત્યારે સૌ ગુજરાતી ગૌરવ અનુભવે જ. પણ આ ગૌરવ ત્યારે જ અનુભવી શકાય જ્યારે દરેક ગુજરાતી સરદાર સાહેબ અને તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ વિષે વિશેષ જાણતો હોય. બિનગુજરાતી કોઈ વ્યક્તિ એક ગુજરાતી તરીકે તમે સરદાર વિષે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી વિષે શું જાણો છો એમ પૂછે ત્યારે ગૌરવભેર તમે જવાબ આપી શકો માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે. સૌ વાચકોને આ પુસ્તક દ્વારા સરદાર સાહેબ અને સ્ટેચ્યુ વિષે ઘણી અવનવી માહિતી મળશે તેવો એક ગુજરાતી તરીકે વિશ્વાસ છે. દરેક ગુજરાતીના ઘરમાં આ પુસ્તક હોવું જ જોઈએ તેવી અપેક્ષા.

SKU: 9789390298167 Category: Tags: , , , ,
Weight0.23 kg
Dimensions7 × 9 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Statue Of Unity”

Additional Details

ISBN: 9789390298167

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 100

Dimension: 7 × 9 in

Weight: 0.23 kg

ડૉ. અશોક પટેલનો જન્મ અમદાવાદ જીલ્લાના બાન્ટાઈ ગામે થયેલો. તેમણે પી.ટી.સી., એમ.એ. (ગુજરાતી), એમ.એ. (ઍજ્યુકેશન), એમ.એડ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલ છે. તેમણે 14 વર્ષ સુધી પ્રાથમિક… Read More

Additional Details

ISBN: 9789390298167

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 100

Dimension: 7 × 9 in

Weight: 0.23 kg