Soneri Suvakyo No Khajano

Category Quotations
Select format

In stock

Qty

આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો!

વિચારોની શક્તિ અને તેની ઊંડી અસરની તાકાતને સમજવાનો સમય આવી ગયો છે. એક સારો વિચાર વ્યક્તિનું જીવન બદલી નાંખવાની તાકાત ધરાવતો હોય છે અને બદલાયેલી એ વ્યક્તિ આખા કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે દુનિયાને નવી જ દિશા તરફ લઈ જઈ શકે છે.

આ પુસ્તકમાં સમાવાયેલા અનેક અનુભવી મહાનુભાવોના સોનેરી વિચારો તમને એક નવા જ વ્યક્તિ બનાવશે એની તૈયારી રાખજો.

SKU: 9789351227687 Category: Tags: , , , , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Soneri Suvakyo No Khajano”

Additional Details

ISBN: 9789351227687

Month & Year: May 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.16 kg

ડૉ. કાન્તિભાઈ પ્રજાપતિ પ્રાંતિજ (સાબરકાંઠા)નાં વતની છે. તેમણે એમ.એ., પીએચ.ડી.(સંસ્કૃત)માં અભ્યાસ કરેલ છે. તેઓ સંસ્કૃત વિભાગાધ્યક્ષ શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ,… Read More

Additional Details

ISBN: 9789351227687

Month & Year: May 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.16 kg