Autograph

Category Short Stories
Select format

In stock

Qty

લાગણીને કિનારે માણસમાત્ર સરખાં છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસજાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદનાઓ-સંવેદનાઓ તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી આવી છે. તે વ્યક્તિની સંવેદનાને અને એની કોઈને કોઈ સમસ્યાને તાકે છે-તાગે છે.

ગુજરાતી વાર્તાસાહિત્ય સદાબહાર રહી શક્યું છે એના મૂળમાં સંવેદનસભર સર્જકો અને એ સર્જકોની અભિવ્યક્તિ છે. સંવેદનાથી તરબતર થયેલો શબ્દ ક્યારેય કરમાતો નથી એવું આ સંગ્રહની વાર્તાઓ વાંચતા તમને અચૂક સમજાશે. આ સંગ્રહની દરેક વાર્તાઓ તમને તમારી લાગણીઓ સાથેનો `લાઇવ’ પરિચય કરાવશે.

SKU: 9789351226680 Category: Tags: , , , , , ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Autograph”

Additional Details

ISBN: 9789351226680

Month & Year: August 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.15 kg

કોલકાતામાં જન્મેલા બકુલ બક્ષીએ સ્કૂલ તથા કૉલેજ અભ્યાસ ત્યાં જ કર્યો છે. બી. કોમ. થયા બાદ 1965માં ઇન્ડિયન રૅવન્યુ સર્વિસમાં જોડાયા. મુંબઈ કસ્ટમમાં ઉચ્ચ અધિકારીના… Read More

Additional Details

ISBN: 9789351226680

Month & Year: August 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.15 kg