Super Memory

Category Self Help
Select format

In stock

Qty

આપણી કોઈ પણ શક્તિઓ ‘સારી યાદશક્તિ’ વગર નબળી સાબિત થાય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે સારી યાદશક્તિ ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વિકસાવવી એ સૌથી સરળ બાબત છે.
તમારા હાથમાં જે પુસ્તક છે તે યાદશક્તિ વધારવા માટેનું સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા તમે ચોક્કસપણે ઉત્તમ યાદશક્તિનું વરદાન મેળવી શકશો. તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો અદ્ભુત મંત્ર અહીં તમને મળશે. ‘Super મૅમરી’ પુસ્તકમાં યાદશક્તિ વધારવા માટેના જે અક્સીર ઉપાયો આપ્યા છે તે એટલા પ્રેક્ટિકલ છે કે કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરીને પોતાની યાદશક્તિને ‘સદાબહાર’ રાખી શકે છે.
સરળ ભાષામાં રજૂ થયેલાં આ ‘Super સૂત્રો’ તમને સ્પેશિયલ વ્યક્તિ બનાવશે એ ચોક્કસ!

SKU: 9789381315859 Category: Tags: , , , , , , , , ,
Weight 0.2 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Super Memory”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789381315859

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.2 kg

સૂર્યા સિંહા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘ટ્રેઇનર’ છે, વ્યક્તિત્વ વિકાસ, માનવસંબંધો અને બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેઓ Expert ગણાય છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઍડિટર તરીકે પોતાની કારકિર્દી શરૂ… Read More

Additional Details

ISBN: 9789381315859

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.2 kg