Power of Positive Thinking

Category Self Help

In stock

Qty

જિંદગીમાં સફળ થવા ઇચ્છો છો?
તો આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર અવશ્ય વાંચો.

`મેં આ પુસ્તક વાચકોને પ્રસન્ન, સંતોષજનક અને સભર જિંદગી જીવવા માટેના વ્યવહારુ માર્ગો બતાવવાના એકમાત્ર ઉદ્દેશથી લખ્યું છે.’
– નૉર્મન વિન્સેન્ટ પીલ
આ પુસ્તકની વિશ્વભરમાં લાખો સ્ત્રી-પુરુષોને જિંદગીનાં સપનાં સાકાર કરવામાં મદદ મળી છે. આ પુસ્તકમાં પૉઝિટિવ થિન્કિંગના પિતામહ સુપ્રસિદ્ધ લેખક નૉર્મન વિન્સેન્ટ પીલ જીવનમાં સફળતા મેળવવા માટે સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી પદ્ધતિઓ સાચી બનેલી ઘટનાઓના દૃષ્ટાંતો સાથે સમજાવે છે. આ પુસ્તકનો નિચોડ છે.
* તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રદ્ધા ધરાવો.
* નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો.
* તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો.
* ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો.
* તમારા અંગત અને વ્યાવસાયિક સંબંધોને નવું રૂપ આપો.
* તમારા સંજોગો પર કાબૂ મેળવો.
* તમારા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરો.
આ પુસ્તક તમારી જિંદગીને ધરમૂળથી બદલી નાખશે અને તમારી જિંદગીને નવી જ દિશા મળશે.

SKU: 9789388882194 Category:
Weight 0.29 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Power of Positive Thinking”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789388882194

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Weight: 0.29 kg

ડૉક્ટર નોર્મન વિન્સેન્ટ પીલે ન્યૂયોર્ક સ્થિત માર્બલ કૉલેજિયેટ ચર્ચમાં મિનિસ્ટર તરીકે બાવન વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. પીલે 46 પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘ધ… Read More

Additional Details

ISBN: 9789388882194

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Weight: 0.29 kg